GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD- હળવદ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલા ૭ મોબાઈલ શોધી પરત કરાયા

HALVAD- હળવદ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલા ૭ મોબાઈલ શોધી પરત કરાયા

હળવદ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલના ઉપયોગથી અરજદારોના ખોવાયેલા ૧.૨૭ લાખની કિમતના ૭ મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત સોપી પોલીસ પ્રજાનો મિત્ર છે ઉક્તિ સાર્થક કરી હતી

હળવદ પોલીસ ટીમ અરજદારોને ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા CEIR પોર્ટલનો ઉપયોગ કરી પોર્ટલમાં એન્ટ્રી કરી સતત મોનીટરીંગ તેમજ ટેકનીકલ વર્ક આઉટ કરતા ૭ મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી છે અરજદારોના ખોવાયેલા વિવિધ કંપનીના ૭ મોબાઈલ કીમત રૂ ૧,૨૭,૯૯૭ ના શોધી અરજદારોને પરત આપતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો

Back to top button
error: Content is protected !!