GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD હળવદના રાતાભેર ગામે જાહેરમાં જુગાર રમતાં બે ઝડપાયા પાંચ નાસી ગયા

HALVAD હળવદના રાતાભેર ગામે જાહેરમાં જુગાર રમતાં બે ઝડપાયા પાંચ નાસી ગયા

 

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાતાભેર ગામ પ્લોટ વિસ્તારમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા વિપુલ વરસિંગ કેરવાડિયા અને વનરાજ નાગજી ચૌહાણ રહે બંને રાતાભેર વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૨૦૦ જપ્ત કરી છે રેડ દરમિયાન આરોપીઓ ભૂપત હનુભાઈ મકવાણા, સામત રામજીભાઈ કેરવાડિયા, મુનાભાઈ કાળુભાઈ કેરવાડિયા, સંજય નાથાભાઈ કેરવાડિયા, નવઘણ તેજાભાઈ કુણપરા એમ પાંચ ઈસમો નાસી ગયા હતા જેથી વધુ તપાસ હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!