GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad: હળવદ ટીકર ગામે પતિ પત્નીની તકરારમાં માસુમ બાળક મોતને ભેટયો: નાના એવા ગામમાં ગહેરા શોક માં ગરકાવ!!!

Halvad: હળવદ.ટીકર ગામે પતિ પત્નીની તકરારમાં માસુમ બાળક મોતને ભેટયો: નાના એવા ગામમાં ગહેરા શોક માં ગરકાવ!!!

વિશાલ જયસ્વાલ હળવદ 

હળવદ તાલુકાના ટીકર ગામ નજીક ટીકરના ધસી વિસ્તારમાં જ્યાં અગરિયા વસવાટ કરે છે ત્યાં મજદૂરી કરતા ઘણા બધા પરિવારો આસપાસમાં વસવાટ કરે છે ત્યારે આજે વહેલી સવારે પતિ-પત્નીનો ઝઘડો થયો હોય ત્યારે પતિ પોતાના 13 માસના પુત્રને લઈને ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ પતિએ પુત્રનો ઘા કરતા પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોખ ની લાગણી છવાઈ ગઈ છે ત્યારે પતિ-પત્નીના ઝઘડામાં પુત્રનો જીવ ગુમાવતા પરિવારજનોમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી જોકે પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી ઘટનાની નોંધ લઇ સ્થળ પર જઈ યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી બાળકની લાશને પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરિવારજનોના રોકડ કરતા દ્રશ્યોએ લોકોની આંખમાં અશ્રુ લાવી દીધા હતા આ ઘટનાના પગલે પોલીસ દ્વારા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે બાળકના નાના તેમ જ માતા સહિતનાઓ દ્વારા પિતાને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે હાલ પોલીસ દ્વારા અલગ-અલગ દિશાઓમાં તપાસ કરી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યું છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!