GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના હિરાપર ગામનું ગૌરવ: આર્ષ પ્રવિણભાઈ ફેફરે ઇન્કમ ટેક્ષ ઇન્સ્પેકટર પદવી પ્રાપ્ત કરી
TANKARA:ટંકારાના હિરાપર ગામનું ગૌરવ: આર્ષ પ્રવિણભાઈ ફેફરે ઇન્કમ ટેક્ષ ઇન્સ્પેકટર પદવી પ્રાપ્ત કરી
હાલ રાજકોટ રહેતાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નાનકડા એવા હીરાપર ગામમાં માતા શિક્ષક અને પિતા બિઝનેસમૅનના પરિવારમાં જન્મેલાં પરિવારના સૌથી લાડકવાયા આર્ષ પ્રવિણભાઈ ફેફરે સ્ટાફ સિલેકશનની પરીક્ષા પાસ કરી Income Tax Inspector ની પદવી પ્રાપ્ત કરી સમગ્ર ફેફર પરિવાર અને હીરાપર ગામનું ગૌરવ વધારેલ છે. તે બદલ આર્ષને સગાં – સંબંધીઓ, મિત્રો, સ્નેહીજનો તરફથી ખૂબ જ અભિનંદન પ્રાપ્ત થઈ રહ્યાં છે. તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરી ફેફર પરિવારનું નામ રોશન કરતાં રહે તેવી શુભકામનાઓ.