GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના ચરાડવા ગામે જાહેરમાં વર્લીફિચર્સના આંકડાનો જુગાર રમતાં એક ઈસમ ઝડપાયો

Halvad:હળવદના ચરાડવા ગામે જાહેરમાં વર્લીફિચર્સના આંકડાનો જુગાર રમતાં એક ઈસમ ઝડપાયો
મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના ચરાડવા ગણે સ્વામિનારાયણ મંદિર પાછળની શેરીમાં જાહેરમાં વર્લીમટકા આંકડાનો નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમી તથા રમાડતા આરોપી હીરેનભાઇ ઉર્ફે લાલો વલમજીભાઇ સોલંકી ઉવ-૩૦ ધંધો-મજુરી રહે.ચરાડવા સ્વામીનારાયણ મંદીરની પાછળવાળાને પોલીસે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે પકડાયેલ આરોપી પાસેથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય તથા રોકડા રૂ. ૧,૨૦૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ તેની વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.






