MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તા.૨૦ જૂનના રોજ યોજાશે
MORBI:મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તા.૨૦ જૂનના રોજ યોજાશે
મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તારીખ ૨૦/૦૬/૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ(રૈન બસેરા)ના સભાખંડ, ત્રીજો માળ, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે યોજાશે. આ બેઠકમાં મહાનગરપાલિકાની સંકલન સમિતિમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોની સુનાવણી તથા સમીક્ષા હાથ ધરવામાં આવશે તેવું સંકલન સમિતિ સભ્ય સચિવ અને મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી કુલદીપસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે.