GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારામા શેરીમાં ગાળો બોલવાની ના પાડતા ચાર શખ્સોએ મહિલાઓ ને માર માર્યો

TANKARA:ટંકારામા શેરીમાં ગાળો બોલવાની ના પાડતા ચાર શખ્સોએ મહિલાઓ ને માર માર્યો
ટંકારાના તિલકનગરમાં શેરીમાં ગાળો બોલી રહેલા શખ્સોને ગાળો બોલવાની પાડતા આરોપી નવધણભાઇ નવીનભાઇ ગોહીલ, કાનો નવીનભાઇ ગોહીલ, ભોલો કાનાભાઇ ગોહીલ અને મનસુખભાઇ નવીનભાઇ ગોહીલ રહે- બધા ટંકારા તીલકનગર વાળાઓએ ફરિયાદી જશુબેન લખનભાઇ પ્રેમજીભાઇ સોઢા, રહે.રાજકોટ કોઠારીયા રોડ અને સાહેદ જડીબેન સાથે ઝઘડો કરી બન્નેને લાકડી વડે માર મારી જડીબેનના માથામા ધારીયાનો ઘા ઝીકી દેતા ઇજાઓ પહોંચતા ચારેય આરોપીઓ વિરુદ્ધ જશુબેને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.






