MORBI:મોરબીની સીવીલ હોસ્પિટલ ને વિકાસ ના બાટલા ચડાવો
MORBI:મોરબીની સીવીલ હોસ્પિટલ ને વિકાસ ના બાટલા ચડાવો
મોરબી સરકારી હોસ્પિટલને વિકાસના બાટલા ચડાવો જેથી દર્દી સાથે તોછડા વાણી વિલાસ કરતા ડોક્ટરો ની જીભા જોડી થી દર્દીઓના દર્દ માં વિરોધાભાસી નું ઇન્જેક્શન વિકાસ પર પાણી ઢોર થતું અટકે!!!
(મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી શહેરમાં જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલમાં લાખો કરોડો ના ખર્ચા કરી શાસન પક્ષ ભાજપના ગઢ મા મતદાર પ્રજાને મેડિકલ સારવાર સમયસર મળે તેવા પ્રયાસ ના ભાગરૂપે વિવિધ રોગ નિષ્ણાતો સહી 24 કલાક ઇમરજન્સી મેડિકલ સારવાર સુવિધા સાથે 205 બેડની સરકારી હોસ્પિટલમાં આયોજન નો અભાવ ખાટલે મોટી ખોટ હોય તેમ મોરબી જિલ્લો ભાજપનું ગઢ માં વિકાસના કાર્યો આયોજનના અભાવે તંત્રની નિક્રિયતા થી વિરોધાભાસી નિવેદનો વિરોધ પક્ષના નેતાઓ દ્વારા સરકારી કચેરીઓમાં થતા હોય છે જેના પરિણામે પાયાની પ્રાથમિક સુવિધા સાથો સાથ મેડિકલ માનવ રોગ મુક્ત સુવિધા મોરબી જિલ્લા પંથકના મતદાર પ્રજાને મળે તે માટે વિકાસની વાતો કરનાર ભાજપના નેતાઓ દ્વારા ભાજપની મતદાર પ્રજાને ભાજપ શાસનકાળમાં દર્દીઓ માટે ભગવાનનું સ્વરૂપ ગણાતા ડોક્ટરો નો સ્વભાવ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ સાથે છેલ્લી કક્ષાના ટપોરી જેવો વાણી વિલાસ દર્દીઓને દર્દીઓના સગા સંબંધી સાથે ડોક્ટરો નો સ્વભાવ રહેતા દર્દીઓને દર્દ માં રાહત થવાના બદલે વધુ પીડા અનુભવી રહ્યા છે કોઈ હોસ્પિટલથી પરિચિત હોય તો લાગવગ કે ભલામણ થી સારામાં સારી સુવિધા મેળવી શકે છે જ્યારે યોગ નગરી હોવાથી ઈમરજન્સી 108 મા આવતા મજૂર દર્દી પ્રાંતીઓ ને પ્રાથમિક સુવિધા આપી રાજકોટ રીફર કરવામાં આવે છે જ્યારે લાખો કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી વિકાસ લક્ષી સરકારના શાસનકાળમાં વિકાસનો બાટલો ચઢાવવાનું વિકાસની વાતો કરનાર નેતાઓ ભૂલી ગયા હોય તેમ મોટાભાગના દર્દીઓ દર્દ થી અનુભવી રહ્યા છે અધૂરામાં પુરુ સ્વચ્છતા નો પણ અભાવ થી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે ઓપીડી માં ચાલુ ઓપીડી એ દર્દીઓને સારવાર આપવાના બદલે મોબાઇલમાં વ્યસ્ત ડોક્ટરો અથવા મિત્રો સર્કલ સાથે વાતો કરી હાજરી આપી સરકારી નોકરીનો પગાર જ પ્રાપ્ત કરતા હોય તેમ મોટા ભાગની ફરિયાદો સરકારી હોસ્પિટલમાં રહી છે મોરબી જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં ગામડી થી બચતર સુવિધા અપાતી હોય તેવી ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓ અનુભવી રહ્યા છે મોટાભાગની દવાઓ ઇન્જેક્શન ની ઘટ રહે છે લેબોરેટરીમાં પણ રિપોર્ટ કરાવવાનીલાંબી કટાર થી દર્દીઓને વધુ દર્દ થતો હોય જેથી આધુનિક યુગમાં વિકાસના બાટલા ચડાવવા જરૂરી બન્યા છે નહીં તો વિકાસ શાસન પક્ષ ભાજપના શાસન કાળમાં વિરોધ પક્ષ ના શાસનકાળમાં વિરોધનું વાવાઝોડું ફૂકે એવી સ્થિતિ મોરબી સિવિલ હોસ્પિટલમાં વિરોધ પક્ષના કોંગ્રેસ આપ ને તંત્રની નિષ્ક્રિયતા અને ડોક્ટરની બેદરકારી આમંત્રણ આપી રહ્યું હોય તેઓ મોટાભાગના દર્દીઓ ના દર્દ સિવિલ હોસ્પિટલમાં થી રાજકોટ રીફર થતા દર્દીઓ જોવા રહે મારી રહ્યા છે