MORBIMORBI CITY / TALUKO
એલિટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ તથા સેકન્ડ હોમ પ્રી સ્કૂલ પર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી
એલિટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટ ના પ્રેસિડેન્ટ શ્રી કલોલા સાહેબ તથા કેમ્પસ ડિરેક્ટર શ્રી રવિન સર દ્વારા ધ્વજ વંદન તથા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજનો દિવસ ભારતના સુવર્ણ ઇતિહાસમાં અંકિત થઈ ગયો છે આ એ દિવસ છે કે જ્યારે ભારતને સ્વતંત્રતા મળી હતી તેથી આજના દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આ પાવન અવસર પર એલિટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ તથા સેકન્ડ હોમ પ્રી સ્કૂલ પર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એલિટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટ ના પ્રેસિડેન્ટ શ્રી કલોલા સાહેબ તથા કેમ્પસ ડિરેક્ટર શ્રી રવિન સર દ્વારા ધ્વજ વંદન તથા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

















