GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી શિવાંગભાઈ નાનક ના જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી

MORBI મોરબી શિવાંગભાઈ નાનક ના જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી
મોરબી : સંગમ ફાઉન્ડેશન ના સભ્ય, સ્વદેશી જાગરણ મંચ સ્વાવલંબી ભારત અભિયાન ના જિલ્લા સહ સંયોજક ,અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ના પૂર્વ મોરબી નગર મંત્રી શિવાંગભાઈ નાનક ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.
તેઓ અનેક વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે પણ જોડાયેલા છે અને બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે આજ રોજ સેવા વસ્તીમાં બાળકો ને આઈસ્ક્રીમ આપી ઉજવણી કરી હતી.
ત્યારે આજ રોજ તેમના જન્મદિવસ નિમિત્તે સંગમ ફાઉન્ડેશન ના ફાઉન્ડર સંદિપસિંહ જાડેજા તેમજ વિશ્વરાજસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા સહિત ના મિત્ર વર્તુળ શુભકામનાઓ પાઠવે છે.








