GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ની આરોગ્ય ટીમો દ્રારા આંતરારાષ્ટ્રીય યોગ દિવસ  ની ઉજવણી કરવામાં આવી.

MORBI:EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ની આરોગ્ય ટીમો દ્રારા આંતરારાષ્ટ્રીય યોગ દિવસ  ની ઉજવણી કરવામાં આવી.

 

 

તા.૨૧ જૂન ૨૦૨૫ એટલે અંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કચ્છ અને મોરબી જીલ્લા ના વિવિધ તાલુકા અને શહેરો ખાતે EMRI GREEN HEATLH SERVICES ચાલતી મોબાઇલ મેડિકલ યુનિટ અને ધન્વંતરિ આરોગ્ય રથ દ્રારા યોગ કરી ” YOGA FOR ONE EARTH,ONE HEALTH.” ના સંદેશા સાથે યોગ થી શારીરિક તેમજ માનસિક સ્વાથ્ય પર યોગ થકી થતા લાભ નો મહત્વ સમજાવી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં વિવિધ આરોગ્ય ટીમ ના મેડીકલ ઓફિસર તેમજ અન્ય પરમેડિક સ્ટાફ હાજર રહેલ હતા.

Back to top button
error: Content is protected !!