MORBIMORBI CITY / TALUKOWANKANER
MORBI:મોરબી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે
MORBI:મોરબી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે
મોરબી જીલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા તેઓ દ્વારા આરોપી સંજય ઉર્ફે રાજુસિંગ રાણાભાઇ વરૂ રહે.હાલ રાજકોટ મૂળરહે મોટા લુણસર ગામ તા.વાંકાનેરવાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવતા જે અન્વયે આરોપીની સત્વરે અટકાયત કરવા મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કોડ સાથે પોલીસ ટીમ બનાવી આરોપી સંજય ઉર્ફે રાજુસિંગ રાણાભાઇ વરૂ ઉવ.૩૪ રહે.હાલ રાજકોટ સિંધોઇનગર માધાપર ગામ તથા મનહરપુર આજીડેમ-૨ વાડી વિસ્તાર મુળ રહે.મોટા લુણસર ગામ તા.વાંકાનેરવાળાને પાસા એકટ તળે ડીટેઇન કરી જીલ્લા જેલ ભાવનગર ખાતે સોંપી આપવામાં આવ્યો છે.