GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના લાતી પ્લોટ માંથી વર્લીમટકાના આંકડાનો જુગાર રમતા ઈસમ ઝડપાયો
MORBI:મોરબીના લાતી પ્લોટ માંથી વર્લીમટકાના આંકડાનો જુગાર રમતા ઈસમ ઝડપાયો
મોરબીના લાતી પ્લોટ શેરી નં.૧૩માં જાહેરમાં નસીબ આધારિત પૈસાની હારજીતનો વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમી રહેલ જાવીદભાઇ મહમદભાઇ શેખ ઉવ.૩૮ રહે.મોરબી લાતપ્લોટ શેરીનં.૧૩વાળાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી વર્લી ફિચર્સના આંકડા રમવાનું સાહિત્ય તથા રોકડા રૂ.૨,૭૦૦/- કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.