GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારાના વિરપર ગામે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી સાથે ઇસમ ઝડપાયો 

ટંકારાના વિરપર ગામે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી સાથે ઇસમ ઝડપાયો

મળતી માહિતી અનુસાર ટંકારા પોલીસે વીરપર ગામે પૂર્વ બાતમીને આધારે દરોડો પાડતા વોંકળામાં ધમધમતી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી લેવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે સ્થળ ઉપરથી ૨૦ લીટર દેશી દારૂ, ૫૦ લીટર ગરમ આથો, ૨૦૦ લીટર ઠંડો આથો તથા દેશી દારૂ બનાવવાના સાધન સામગ્રી ગેસનો ચૂલો, સીલીન્ડર, તગારુ સહીત કુલ રૂ.૨૨૫૦/-ના મુદામાલ સાથે આરોપી સુનીલભાઈ રાજુભાઈ ઉઘરેજા ઉવ.૨૭ રહે. વીરપર ગામ તા.ટંકારા જી.મોરબીને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે પકડાયેલ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!