GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સીરામીક સીટી નજીકથી બિયરના ટીન સાથે ઈસમ ઝડપાયો

MORBI:મોરબી સીરામીક સીટી નજીકથી બિયરના ટીન સાથે ઈસમ ઝડપાયો
મળતી માહિતી અનુસાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સામાકાંઠા વિસ્તારમાં આવેક સીરામીક સીટી નજીક પાનની દુકાન પાસેથી કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયરના ૬ ટીન સાથે રફીકભાઇ મામદભાઇ ચાનીયા ઉવ.૨૫ રહે.સો-ઓરડી જારીયાપાનની સામે મોરબી-૨ વાળાને પકડી લેવામાં આવ્યો હતો. પોલીસે બિયરનો જથ્થો કબ્જે લઇ પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








