GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઉંચી માંડલ ગામ નજીક વિદેશી દારૂના  ચપલા સાથે ઈસમ ઝડપાયો 

 

MORBI:મોરબીના ઉંચી માંડલ ગામ નજીક વિદેશી દારૂના  ચપલા સાથે  ઈસમ ઝડપાયો

 

 

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ ઝારકો સીરામીક નજીક રોડ ઉપર એક ઈસમ શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકના ઝબલા સાથે ઉભો હોય ત્યારે તાલુકા પોલીસ ટીમે તેને રોકી તેની પાસે રહેલ ઝબલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ ગ્લોબસ ગ્રીન પ્રીમિયમ વ્હિસ્કીના ૧૮૦મીલી.ના બે ચપલા કિ.રૂ.૨૦૦/-મળી આવ્યા હતા, જેથી આરોપી લખમણભાઈ રમેશભાઈ કગથરા ઉવ.૧૯ રહે. શનાળા(તળાવ) ગામ પ્લોટ વિસ્તાર તા.જી.મોરબી મૂળ રહે.જાંબુડીયા ગામ વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી તેની વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!