GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી તાલુકાના હજનાળી ગામે વિદેશી દારૂની ગ્રીન લેબલ વ્હિસ્કીની બોટલો સાથે ઈસમ ઝડપાયો

MORBI:મોરબી તાલુકાના હજનાળી ગામે વિદેશી દારૂની ગ્રીન લેબલ વ્હિસ્કીની બોટલો સાથે ઈસમ ઝડપાયો
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ મથક ટીમ તાલુકાના હજનાળી ગામ નજીક પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગામની સીમમાંથી થેલી લઈને શંકાસ્પદ હાલતમાં નીકળેલ અજયભાઈ મહાદેવભાઈ પરમાર ઉવ.૨૪ રહે. હજનાળી ગામવાળાને રોકી થેલીની તલાસી લેતા તેમાંથી ગ્રીન લેબલ વ્હિસ્કીની બે બોટલ કિ.રૂ.૧,૨૮૨/- મળી આવતા તુરંત આરોપીની સ્થળ ઉપરથી અટકાયત કરી તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હાથલ ગુનો દાખલ કરી પકડાયેલ આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.










