GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના વિરપરડા ગામે કાળભૈરવ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

MORBI:મોરબીના વિરપરડા ગામે કાળભૈરવ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
મોરબી ના વિરપરડા ગામે આગામી તા. 12/09/2025 ન રોજ કાળભૈરવ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
આવતી કાલે સાંજે વિરપરડા ગામ ના પાટીયા પાસે આવેલ કાળ ભૈરવ મંદિર ખાતે કાળ ભૈરવ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં સાંજે મહા આરતી કરવામાં આવશે અને ત્યારબાદ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે. રાત્રે ભજન નો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. આ નિમિતે આયોજકો દ્વારા સર્વે ભાવિ ભક્તો ને પધારવા માટે આહવાન કરવામાં આવેલ છે.







