MORBI:મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ મહિલા સમિતિ માં કલ્પનાબેન ચંદુભાઈ પરમારની વરણી કરાઈ

MORBI:મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ મહિલા સમિતિ માં કલ્પનાબેન ચંદુભાઈ પરમારની વરણી કરાઈ
મોરબી શહેર જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કોંગ્રેસ પ્રજા ચિંતન વિચારધારાને પધાન્ય આપી શહેર જિલ્લામાં જુદા જુદા સર્વે સમાજના યુવાનો મહિલાઓ વૃદ્ધો ને પાર્ટી પક્ષની વિચારધારા સાથે કોંગ્રેસ પક્ષના ગુજરાત પ્રદેશ ના આદેશ અનુસાર જુદા જુદા હોદ્દેદારો ની નિમણૂક કરી પક્ષ પાર્ટી કોંગ્રેસની વિચારધારા સાથે સંગઠન મજબૂત કરવાની જવાબદારી સાથે સાથે આવનાર જિલ્લા પંચાયત મહાનગરપાલિકા તાલુકા પંચાયત નગરપાલિકા વિસ્તારોમાં નવા પરિવર્તન સાથે નવી નિમણૂકો આપવામાં આવી રહી છે ત્યારે તારીખ 24 12 2025 ના રોજ મોરબી શહેર કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખ તરીકે કલ્પનાબેન ચંદુભાઈ પરમાર ની નિમણૂક કરી સંગઠનને મજબૂત કરવાની જવાબદારી સાથે કોંગ્રેસ વિચારધારા ને પ્રજા લક્ષી પ્રશ્નોને પ્રધાન્ય આપવા માં આવી છે જેથી મોરબી શહેર જિલ્લામાં કોંગ્રેસ માટે અચ્છે દિનની આશાઓ સાથે આવનાર ચૂંટણીમાં સત્તા મેળવવાની સાથે સંગઠન મજબૂત કોંગ્રેસ પાર્ટી પક્ષનું રાખવાના પ્રયાસો જિલ્લા કક્ષાના કોંગ્રેસ અધ્યક્ષ થી માંડી તાલુકા ગ્રામ્ય વિસ્તારના કોંગ્રેસ વિચારધારી કોંગ્રેસી નેતાઓ અને મતદાર પ્રજા નું વિશાળ સંગઠન મોરબી શહેર જિલ્લામાં થઈ રહ્યું છે ત્યારે મોરબી શહેર મહિલા કોંગ્રેસ સમિતિમાં પ્રમુખ તરીકે કલ્પનાબેન ચંદુભાઈ પરમારને જવાબદારી સોપવા મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલે નિમણૂક કરી છે જેને કોંગ્રેસ વિચારધારી મતદાર પ્રજા અને કોંગ્રેસી કાર્યકરો આવકાર સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા શુભેચ્છા અભિનંદન પાઠવી રહી છે







