MORBIMORBI CITY / TALUKO
WANKANER:વાંકાનેર વીડી જાંબુડીયા પ્રા શાળાના આચાર્ય ખોખલ ચેતનાબેન અને વરડુસર પ્રા શાળાના આચાર્ય ધામેચા પંકજભાઈનો વિદાય સમારંભ
WANKANER:વાંકાનેર વીડી જાંબુડીયા પ્રા શાળાના આચાર્ય ખોખલ ચેતનાબેન અને વરડુસર પ્રા શાળાના આચાર્ય ધામેચા પંકજભાઈ નો વિદાય સમારંભ યોજાયો
મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકાની જામસર CRC/તાલુકા શાળાની પેટા શાળા શ્રી વીડી જાબુડીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ખોખલ ચેતનાબેન વી અને પીએમ શ્રી વરડુસર પ્રા.શાળાના આચાર્યશ્રી ધામેચા પંકજભાઈ સી નો જામસર CRC/તાલુકા શાળા ખાતે વિદાય સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં જામસર CRC ચૌહાણ નરેન્દ્રસિંહ એસ તાલુકા શાળાના આચાર્યશ્રી વિનોદભાઈ સોલંકી અને પેટા શાળાના આચાર્યશ્રી દ્વારા સન્માન પત્ર ગિફ્ટ આપી સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા.