GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં 9થી 11સુધીમાં કેટલું મતદાન થયું જાણો અહીં

મોરબી જિલ્લામાં 9થી 11સુધીમાં કેટલું મતદાન થયું જાણો અહીં

મોરબી જિલ્લામાં 9થી 11 સુધી મા સરેરાશ 27.01% મતદાન નોંધાયું

લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન શરૂ થઇ ગયુ છે. મોરબીમાં સાતના ટકોરે મતદાનની શરૂઆત થઇ ગઇ હતી. લોકો બૂથ પર પહોંચી ગયા હતા. સવારથી જ લાઇનો લાગી હતી. જેમાં મોરબી વિધાનસભામાં 23.75%, ટંકારા વિધાનસભામાં 29.43% તથા વાંકાનેર વિધાનસભામાં 28.20% મળી મોરબી જિલ્લામાં સરેરાશ 27.01% મતદાન નોંધાયું છે. જેમાં અત્યારસુધીમાં કુલ 137980 પુરુષો તથા 86424 મહિલાઓ મળી કુલ 224404 લોકોએ મતદાન કર્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!