GANDHIDHAMGUJARATKUTCH

વિશ્વનાં સૌથી મોટા યુવા સંગઠન ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસના ૬૩માં સ્થાપના દિવસ ની પૂર્વ કચ્છ – ગાંધીધામ ખાતે ઉજવણી કરવામાં આવી.

10-ઓગષ્ટ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ગાંધીધામ કચ્છ :- પૂર્વ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વિશ્વના સૌથી મોટા યુવા સંગઠન ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ ના ૬૩માં સ્થાપના દિવસ ની ગાંધીધામ ભાઈપ્રતાપ સર્કલ મધ્યે ધ્વજવંદન કરી, ત્યાગ,ન્યાય,શાંતિ,ધર્મ,વિજ્ઞાન અને દેશ ની સમૃદ્ધિ માટે ના સંકલપ લઇ, કેક કાપી ને ઉજવણી કરવામાં આવી, સાથે રામબાગ સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ પેકેટ વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત પૂર્વ-કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ નિતેશ લાલન, ગાંધીધામ વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ યસ સાહોતે, ગાંધીધામ શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ મુકેશ (મીત) મહેશ્વરી, પ્રશાંતભાઈ દનિચા, જયેશ થારુ, સંજય શર્મા, ભાવિન દનિચા, શૈલેષકુમાર રાણા, નવીન અબચુંગ, ખુશાલ સુરા, વિપુલ ધુલિયા, સાહિલ મહેશ્વરી, જીગ્નેશ ચુણા, રાજ ગોસ્વામી, કનુ ભરવાડ, ભરત ભરવાડ, ઇમરાન મકરાણી, જીતુભાઈ પ્રજાપતિ, અમીનભાઈ, પ્રકાશ મજેઠીયા, ભરત બારોટ, બહાદુરભાઈ, કાલુભા ગઢવી, ઇમરાન પઠાણ, વિરજીભાઈ મહેશ્વરી, ભીખા ભરવાડ સહિત ના યુવક કોંગ્રેસ ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!