GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના તાલુકાના વિરપર નિવાસી સ્વ. લલિતભાઈ અમૃતલાલ ત્રિવેદીનું દુઃખદ અવસાન – અંતિમ યાત્રા

TANKARA:ટંકારાના તાલુકાના વિરપર નિવાસી સ્વ. લલિતભાઈ અમૃતલાલ ત્રિવેદીનું દુઃખદ અવસાન – અંતિમ યાત્રા
“પરમ કૃપાળુ પરમાત્મા સદ્દગતના આત્માને શાંતિ અર્પે.”અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે, ટંકારા તાલુકાના વિરપર નિવાસી હાલ મોરબી રહેતા સ્વ. લલિતભાઈ અમૃતલાલ ત્રિવેદીનું તારીખ ૧૦/૦૨/૨૦૨૬ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
- અંતિમ યાત્રા: તા. ૧૦/૦૨/૨૦૨૬ (મંગળવાર)
- સમય: બપોરે ૧:૦૦ વાગ્યે
- સ્થળ: નિવાસ સ્થાને – એ.જી.એમ.સી. ટાવર, ઘુનડા રોડ, ન્યુ એરા સંકુલ પાસે, મોરબી.લીલાપર સ્મશાન ખાતે પહોંચશે
લી.નિખિલભાઈ લલિતભાઈ ત્રિવેદી (પુત્ર) -બટુકભાઈ લાભશંકર ત્રિવેદી-જનકભાઈ અમૃતલાલ ત્રિવેદી – પ્રવિણભાઈ અમૃતલાલ ત્રિવેદી સમસ્ત ત્રિવેદી પરિવાર ના જય શ્રી કૃષ્ણ









