MORBI:મોરબી ગટર ઉભરાવાની પ્રશ્નનો ઉકેલન આવતા સ્થાનિકોએ રોડ કર્યો ચક્કાજામ
MORBI:મોરબી ગટર ઉભરાવાની પ્રશ્નનો ઉકેલન આવતા સ્થાનિકોએ રોડ કર્યો ચક્કાજામ
મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ અંકુર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોએ શનાળા રોડ ઉપર ચક્કાજામ કરતા જ પાલિકા તંત્ર દોડતું થયું..
મોરબી ગટર ઉભરાવાની સમસ્યા ને તંત્ર સાંભળતું નથી સ્થાની કોઈ ચક્કાજામ રોડ કયૉ આંદોલન કરીયા વિના પ્રશ્નો નહીં ઉકેલાય જાણે સુત્ર બની ગયું મોરબી શહેર ઔદ્યોગિક નગરી ભલે આખા વિશ્વમાં જાણીતું હોય પરંતુ અહીંયા પાલિકા તંત્ર સ્થાનિક નેતાઓના પાપે મોરબીની દુર્ગતા જોવા મળી રહી છે નજીવા પાયાના પ્રશ્નો ઉકેલી શકતું નથી છાશવારે રોડ રસ્તા ગટર સહિત ના પ્રશ્ને પોતાના કામ ઘંઘા બગાડી આંદોલન કરવા પડતા હોય છે આજે સનાળા રોડ પર ગટર ઉભરાવાની પ્રશ્ને સ્થાનિકોએ રોડ કર્યો ચક્કાજામ થોડીક વાર તો અફરાતફરી મચી ગય શહેરમાં ચોમાસામા અનેકો રોડ રસ્તા ટુટી ગયા હોય જેને પગલે રોડ રીપેરીંગ નવા રસ્તા બનાવવા ની કામગીરી ચાલતી હોય જેના કારણે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે આથી શનાળા રોડ અનુપમ સોસાયટી રહેવાશીઓ શેરી માં ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનીકો કંટાળી ગયા હોય જેથી શનાળા રોડ ચકકાજામ કયૉ હતો