GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
સ્વતંત્ર પર્વ નિમિત્તે ગાંધીનગરના એક કાર્યક્રમમાં કાલોલના સંજય પંડ્યાનું મહાનુભાવોના હસ્તે સન્માન.

તારીખ ૧૬/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ સ્વતંત્ર દિવસ નિમિત્તે ગાંધીનગરમાં હુમન રાઈટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં કાલોલ ના સંજય પંડ્યા ઊર્ફે પેન્ટર( આર્ટ ડિરેક્ટર)ફિલ્મ ઇન્ડસ્ટ્રીનુ રાકેશપાંડે,ભાજપ સાંસદ રાજુભાઈ પરમાર ,બાપુનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ તથા ગુજરાત ક્રાઈમ ના ડીજી ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી, ગુજરાતી ફિલ્મ અભિનેતા ચેતન દઇયા,અને આંતરરાષ્ટ્રીય કથક આર્ટિસ્ટ ભરત બારીયા,અક્ષય પટેલ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.






