MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયા(મી.) બગસરા ગામે ચુપ્પી તોડ હવે તો બોલ હિંસાની બેડી ખોલ ના બેનર હેઠળ એક મીટીંગ યોજાઈ
MALIYA (Miyana):માળીયા(મી.) બગસરા ગામે ચુપ્પી તોડ હવે તો બોલ હિંસાની બેડી ખોલ ના બેનર હેઠળ એક મીટીંગ યોજાઈ
માળીયા મી તાલુકાના બગસરા ગામે માળીયા મી સ્થિત મહિલા શકિત સંગઠન દ્વારા આજ રોજ ચુપ્પી તોડ હવે તો બોલ હિંસાની બેડી ખોલ ના બેનર હેઠળ એક મીટીંગ યોજાઈ હતી તેમાં મહિલા સુરક્ષા ઝુંબેશ કરવામાં આવી હતી જેમાં મહિલાઓ યુવતીઓ પર થતી હિંસા વિશે કાયદાકીય માહિતી અને માર્ગદર્શન આપેલ અને ગામ માં દારૂ નું વેંચાણ બંધ કરવાં કરવા બહેનો ને સમજાવેલ અને ધર પરિવાર મા દારૂ પિતા હોય તો દારૂ છોડાવો જાગૃત કરેલ હતા અને જેમાં સંસ્થા ના પ્રતિનિધિઓ તથા ગામ ની મહીલાઓ હાજર રહેલ હતી