ચોટીલા પોલીસ સ્ટેશન દ્વારા પ્રાંત સાહેબ શ્રી ચોટીલા તથા ડી.વાય.એસ.પી શ્રી લીંબડી,નશાબંધી અધિકરી , મામલતદાર શ્રી .પો. ઈન્સ ચોટીલા , પીએસઆઈ મોલડી, પીએસઆઈ થાનગઢ નાઓની હાજરી મા સુરેન્દ્રનગર જીલ્લા નાં ચોટીલા ૧૫૨૫૪ બોટલ, કિંમત રૂ. ૨૩૭૫૩૦૦, થાનગઢ ૩૪૩૯ બોટલ, કિંમત રૂ.૯૫૬૬૭,મોલડી,૧૯૭૪ બોટલ ,કિંમત રૂ.૫૦૧૯૧૦ એમ કુલ મળીને ત્રણ પોલીસ સ્ટેશન મા કબ્જે લીધેલ ઇંગ્લિશ દારૂ ના નાશ ની કાર્યવાહી કરવામાં આવી હતી.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા