MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયાના ખીરઈ ગામેથી દેશી દારૂનો ઠંડો આથો ઝડપાયો

MALIYA (Miyana):માળીયાના ખીરઈ ગામેથી દેશી દારૂનો ઠંડો આથો ઝડપાયો
માળીયાના ખીરઈ ગામથી કાજરડા જવાના રસ્તે હોક્ળાના કાંઠે રેડ કરી પોલીસે દેશી દારૂ બનાવવાનો ૮૦૦ લીટર ઠંડો આથાનો જથ્થો ઝડપી લીધો છે આરોપી મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે
માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખીરઈ ગામથી કાજરડા જવાના રસ્તે હોક્ળા કાંઠે રેડ કરી હતી સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો ૮૦૦ લીટર કીમત રૂ ૨૦,૦૦૦ નો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે રેડ દરમીયાન આરોપી મમદ જુસબ દોના રહે ખીરઈ વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે







