GUJARATMALIYA (Miyana)MORBI
MALIYA (Miyana) :માળિયા (મિ.)ના અસરગ્રસ્તો માટે 1500થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરતું દેવ સોલ્ટ

MALIYA (Miyana) :માળિયા (મિ.)ના અસરગ્રસ્તો માટે 1500થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરતું દેવ સોલ્ટ
(મોહસીન શેખ દ્વારા મોરબી) માળિયા : મોરબી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે મચ્છુ-2 ડેમમાંથી છોડાયેલ પાણીના કારણે માળિયા મિયાણામાં પુર જેવી સ્થિતિ ઉભી થઇ છે. ત્યારે હર હમેશ દરેક સેવાકીય પ્રવૃત્તિ કરતી દેવ સોલ્ટ પ્રા.લિ.દ્વારા 1500થી 2000 ફૂડ પેકેટ તૈયાર કરીને માળિયા મામલતદારને સોંપવામાં આવ્યા હતા. જે ફૂડ પેકેટનું વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને વિતરણ કરવામાં આવ્યું હતું. તેમ યાદીમાં જણાવાયું છે.







