MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળિયામાં રહેતી યુવતીને માથામાં દુખાવાની દવાને બદલે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું
MALIYA (Miyana):માળિયામાં રહેતી યુવતીને માથામાં દુખાવાની દવાને બદલે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું
માળિયામાં રહેતી યુવતીને માથામાં દુખતું હોવાથી માથામાં દુખાવાની દવાને બદલે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જે મામલે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
માળિયામાં રહેતા મોહસીનબેન ગુલજારભાઈ માલાણી (ઉ.૨૦) ના લગ્નને છ માસનો સમય થયો હતો અને તેઓના માતાપિતાને ત્યાં હોય દરમ્યાન ગત તા. ૧૧ ના રોજ સવારના સુમારે માથામાં દુખતું હોય જેથી માથાના દુખવાની દવાને બદલે ઝેરી દવા પી જતા સારવાર માટે ખસેડવામાં આવી હોય જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે