અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા કમલમ કાર્યાલય ખાતે સાંસદ શોભનાબેનની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ
અરવલ્લી જિલ્લા શ્રી કમલમ કાર્યાલય મોડાસા ખાતે સાબરકાંઠા અરવલ્લીના સાંસદ સભ્ય શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી,આ સદસ્યતા અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં અરવલ્લી જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા