GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana): માળીયાના બગસરા ગામે દેવ સોલ્ટ દ્વારા ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન
MALIYA (Miyana): માળીયાના બગસરા ગામે દેવ સોલ્ટ દ્વારા ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન
માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રા લી, દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન અને મોરબીની શ્રી હરી હોસપીટલ ના સયુંકત ઉપક્રમે મોરબી જીલ્લાના, માળિયા (મી) તાલુકાના બગસરા ગામે તા. ૨૨.૦૯.૨૦૨૪ ના રોજ (રવિવાર) એ ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરેલ છે.તો સર્વે ગ્રામજનો તથા આજુબાજુના ગામોને આ આયોજિત મેગા કેમ્પનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે આ મેગા મેડીકલ કેમ્પમાં અલગ અલગ ૭ રોગોના નિષ્ણાંત ડોકટરો તેની સેવા આપશે અને ફ્રી માં પરામર્શ કરી દર્દીઓને નિ:શુલ્ક દવા આપવામાં આવશે.