MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana :માળીયા હળવદ હાઇવે પર ટ્રક ચાલકે રીક્ષાને ઠોકર મારતાં રીક્ષામાં બેસેલ યુવાન ઈજાગ્રસ્ત

 

MALIYA (Miyana :માળીયા હળવદ હાઇવે પર ટ્રક ચાલકે રીક્ષાને ઠોકર મારતાં રીક્ષામાં બેસેલ યુવાન ઈજાગ્રસ્ત

 

માળિયા અમદાવાદ હાઈવે પર રિક્ષાને ટ્રક ચાલકે ઠોકર મારી હતી અને રીક્ષામાં બેસેલ યુવાન રોડ પર પડી જતા ટ્રકનું વ્હીલ બંને પગ પર ફરી વળ્યું હતું જેથી યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

માળિયાના નવા હંજીયાસરના રહેવાસી નિજામ જુસબ મોવર (ઉ.વ.૨૯) ટ્રક જીજે ૩૨ વી ૯૯૯૩ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી માળિયા અમદાવાદ હાઈવે પર ફરિયાદી નિજામ મોવર જે રીક્ષામાં બેઠો હતો તે રીક્ષા જીજે ૨૭ યુ ૪૮૭૫ ને પાછળથી ઠોકર મારી હતી જેથી નિજામ રીક્ષામાંથી ફંગોળાઈ રોડ પર પડી જતા ટ્રકનું વ્હીલ બંને પગ પર ફરી વળતા ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ટ્રક ચાલક વિરુધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!