MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana) માળિયા (મી.)ના બગસરા ગામે પીવાનું પાણી ન મળતા ગ્રામજનો ત્રાહિમામ્ પોકારી ઊઠયા

માળિયા (મી.)ના બગસરા ગામે પીવાનું પાણી ન મળતા ગ્રામજનો ત્રાહિમામ્ પોકારી ઊઠયા

માળિયા (મિ.) : માળિયા તાલુકાના બગસરા ગામે પાણીની ઉંચી ટાંકી અને સંપ બનાવવા બાબતે પાણી પુરવઠા વિભાગના અધિકારીને ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

માળીયા મી તાલુકાના બગસરા પીવા નું પાણી પુરતુ નો આવતા ગામજનો મહિલા ત્રાહીમાન મોરબી જીલ્લા ના માળીયા મી તાલુકાના બગસરા ગામ છેવાળું ગામ છે અને 2000 ની આસપાસ વસ્તી છે અને માલઢોર 500 થી 700 ની આસપાસ છે પાણી પુરવઠા અધિકારી અને સહીત અનેક તંત્ર ને ગામ પંચાયત દ્વારા લેખીત રજુઆતો તથા ફોન દ્વારા છેલ્લા 3 થી 4 વર્ષ થીયા અનેક સતત રજુઆત‌‌ ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના સંદર્ભે પાણી પુરવઠા વિભાગના અધિકારીને જણાવાયું છે કે, ગામમાં જુની ટાંકી અને સંપ જર્જરીત હાલતમાં છે જેના કારણે પાણી સંગ્રહ થઈ શકતું નથી. તેથી ગામમાં નવી ઉંચી ટાંકી અને સંપ બનાવવા માટે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરેલ અને તે સંદર્ભે મળેલા પત્ર અન્વયે આ કામ તાત્કાલિક કરવામાં આવે તેવી ગ્રામજનોની રજૂઆત છે.

પણ કોઈ આ ગામ ની આ પાયા ની સુવિધા માટે નેતા કે તંત્ર ને જાણે આ ગામ માં રસ નો હોય તેવું લાગે છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!