MALIYA (Miyana):માળીયા (મી.)ઠંડીના માહોલમાં પોલીસનું પેટ્રોલિંગ ઠંડુ રહ્યું. હોય તેમ દેશી દારૂ ભરેલો સ્કોર્પીયો કાર લોકોએ ઝડપી પાડતા વિડીયો થયો વાયરલ

MALIYA (Miyana):માળીયા (મી.)ઠંડીના માહોલમાં પોલીસનું પેટ્રોલિંગ ઠંડુ રહ્યું. હોય તેમ દેશી દારૂ ભરેલો સ્કોર્પીયો કાર લોકોએ ઝડપી પાડતા વિડીયો થયો વાયરલ
(રીપોર્ટ આરીફ દિવાન દ્વારા)
હવે તો ગુજરાતમાં કહેવા પૂરતી જ દારૂબંધી કહેવામાં પણ ખોટું ના હોય એવી સ્થિતિ ગુજરાતના મોટાભાગના શહેર જિલ્લામાં રહી છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી ગુજરાતના ઉદ્યોગ નગરી એવા મોરબી જિલ્લામાં આવેલા માળીયા (મી.)તાલુકાના દરિયાઈ રણ વિસ્તારમાં થી ગ્રામ્ય વિસ્તાર તરફ પસાર થતી એક કાળા કલરની scorpio કાર વિદરકા ગામ ના પાટીયા ની આસપાસ દેશી દારૂ ભરેલ પસાર થત લોકોએ ઝડપી પાડી એક વ્યક્તિને અટકાવી દેશી દારૂ ની પોટલીઓ જાહેર રોડ ઉપર ઢગલો કરી દીધા નો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત વિસ્તારોમાં મળી રહ્યા હોવાની સાથે ઠંડીના માહોલમાં પોલીસનું પેટ્રોલિંગ ઠંડુ પડ્યું હોય તેમ સોશિયલ મીડિયાથી લઈ ન્યુઝ મીડિયા માં સમાચાર બની રહ્યું છે એ જિલ્લા કક્ષાના પોલીસ તંત્ર થી માંડી દારૂ ના દૂષણોને નાબૂદ કરવાની વાતો કરનાર નેતાઓ માટે લાલ બત્તી સમાન ઘટના ટોપ ઓફ ટાઉન બની છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જનતા રેડ કરીને દારૂની હેરાફેરી કરતી ગાડીઓ જો સામાન્ય લોકો પકડતા હોય તો પોલીસ શું કામ કરે છે.






