MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા (મી.)પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે

MALIYA (Miyana):માળીયા (મી.)પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે

 

માળીયા મીયાણા શહેરમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને ડીટેઈન કરી માળીયા પોલીસે આરોપીને ભાવનગર જેલ હવાલે કર્યો છે.


માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયર કરી મોકલતા મેજીસ્ટ્રેટ મોરબી નાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીનુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમને સત્વરે અટાકાયત કરવા માટે અલગ અલગ ટીમ બનાવી તેને પકડી આરોપી જાકિર ઉર્ફે જાકલો અકબરભાઇ માલાણી રહે-માલાણી શેરી માળીયા.મી. વાળાને પાસા એક્ટ તળે ડિટેઇન કરી મધ્યસ્થ જેલ ભાવનગર ખાતે મોકલી આપેલ છે.

Back to top button
error: Content is protected !!