GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana) મોટા દહીંસરા ગામે વિનોદ ચાવડા પ્રચાર દરમિયાન કરણી સેનાના કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ

MALIYA (Miyana) મોટા દહીંસરા ગામે વિનોદ ચાવડા પ્રચાર પ્રચાર દરમિયાન કરણી સેનાના કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ

મોરબી : ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. હવે આ વિરોધનો સામનો ભાજપના અન્ય ઉમેદવારોને પણ કરવો પડી રહ્યો છે. આજ રોજ માળિયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે પ્રચાર માટે આવી રહેલા ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને રાજપૂત કરણી સેનાના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જોકે પોલીસે કરણી સેનાના આગેવાનોની અટકયત કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે આજે પ્રચાર માટે કચ્છ – મોરબી લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડા આવવાના હોવાની જાણ થતાં જ રાજપૂત કરણી સેનાના કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ જય ભવાનીના નારા લગાવીને ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!