MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana:માળીયા (મી.) સુલતાનપુર ગામે જુગાર રમતાં ત્રણ ઝડપાયા

MALIYA (Miyana:માળીયા (મી.) સુલતાનપુર ગામે જુગાર રમતાં ત્રણ ઝડપાયા

 

 


મોરબી : માળીયા મીયાણાના સુલતાનપુર ગામમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા (૧) હાર્દીકભાઈ બળદેવભાઈ સનુરા, (૨) વિષ્ણુભાઇ જસાભાઈ ગડેશીયા, (૩) અશ્વીનભાઇ હરખજીભાઇ દેગામાને રોકડ રકમ રૂ.૩૧,૯00 સાથે પકડી લીધા છે. જ્યારે (૧) ભરતભાઈ વિઠલભાઈ સીતાપરા, (૨) સુનીલભાઈ લાભુભાઈ દેગામા, (૩) રાજેશભાઈ ચંદુભાઈ દેગામાં, (૪) વિનોદભાઈ ચંદુભાઈ દેગામા, (૫) લાલજીભાઈ બાબુભાઈ, (૬) જગદીશભાઈ હરેશભાઈ સનુરા ફરાર દર્શાવી તેને પકડવા તજવીજ હાથ ધરાઈ છે.

Back to top button
error: Content is protected !!