BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુરમાં જરૂરિયાત મંદ લોકોને ભોજન પ્રસાદ પીરસાયુ

7 જુન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં સ્વામી લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા,સ્વામી લીલાશાહ ભગવાન ની નવમ નિમિતે સ્વામી લીલાંશાહ સેવાસમિતિ દ્વારા પાલનપુરમાં જરૂરિયાતમંદ લોકો, કોઝી વિસ્તારમાં ખુલ્લામાં ફૂટપાટ પર રહેતા લોકો અને ડોક્ટર હાઉસ વિસ્તારમાં અને રેલવે બ્રિજના નીચે જરૂરિયાત મંદ લોકો ભોજન પ્રસાદ પીરસાયુ . આ સેવાકાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી, પરાગભાઈ સ્વામી. સોનુભાઈ રેડિયમ વાળા,મહેશભાઈ ઠક્કર, હાજર રહી સેવા આપી જીવ દયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રીએ બે કલાક સેવા આપી હતી







