GUJARATMORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયા (મી.) કુતાશી પ્રા.શાળા 78મા સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી

MALIYA (Miyana):માળીયા (મી.) કુતાશી પ્રા.શાળા 78મા સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી
માળીયા મી તાલુકા કક્ષાનો 78 સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી કુંતશી ગામે યોજાયેલ હતો અને 15 મી ઓગસ્ટ અને સ્વતંત્રતા પર્વ ની ઉજવણી રાષ્ટ્રધ્વજ ફરકાવી ને ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને એ તકે માળીયા મી તાલુકા ના મામલતદાર સાહેબ ના હસ્તે માળીયા મી ના બગસરા પ્રાથમિક શાળા ના શિક્ષક તરીકે ફરજ બજાવતા એવા મયુરભાઈ રાધવજીભાઈ હોથી ને પ્રતિભાશાળી શિક્ષક તરીકે નું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો હતો અને જેમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તથા તાલુકા પંચાયત ના સદસ્ય અને ગામ પંચાયત ના હોદ્દેદારો અને કુંતાસી પ્રાથમિક શાળા ના આચાર્ય તેમજ સ્ટાફ ની ઉપસ્થિતિ માં આ કાર્યક્રમ યોજાયો હતો







