MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana :માળિયા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચાર મોબાઈલ શોધી અરજદારોને પરત કર્યા
MALIYA (Miyana :માળિયા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચાર મોબાઈલ શોધી અરજદારોને પરત કર્યા
માળિયા પોલીસ ટીમે અરજદારોના ખોવાયેલા મોબાઈલ શોધી કાઢ્યા બાદ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ૧.૦૧ લાખની કિમતના ૦૪ મોબાઈલ ફોન અરજદારોને પરત સોપ્યા હતા
માળિયા પીઆઈ કે કે દરબારના માર્ગદર્શન હેઠળ અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા ટીમે CEIR પોર્ટલનો ઉપયોગ કરી ડેટા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરતા ૦૪ મોબાઈલ કીમત રૂ ૧,૦૧,૪૯૮ ના શોધી કાઢવામાં સફળતા મળી હતી આઈ ફોન, સેમસંગ, ઓપ્પો સહિતની કંપનીના ૧,૦૧,૪૯૭૮ ની કિમતના ચાર મોબાઈલ અરજદારોને પરત સોપ્યા હતા