GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા (મી.)ના નવલખી બંદરે આવેલ શ્રી રામદેવપીર મંદિર નું પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતી કાલે યોજાશે

 

માળીયા (મી)ના નવલખી બંદરે આવેલ શ્રી રામદેવપીર મંદિર નું પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતી કાલે યોજાશે

 

 

જેમાં જાણવા મળતી માહિતી અનુસાર તારીખ 15/12/2024 અને રવિવાર ના રોજ ક્ષી સદગુરૂ ક્ષી રાયસીગ ભગત ની જગ્યા નવલખી ગૌ સેવા રામા મંડળ ગૃપ દ્વારા આયોજીત કરવામાં આવ્યું છે

જેમાં સંતો મહંતો પધરામણી કરસે અને સવારે 8 કલાકે સામેયા અને હવન સવારે 9 કલાકે સાથે મુર્તી પ્રાણપ્રતિષ્ઠા સવારે 11 કલાકે યોજાશે અને મહા પ્રસાદ બપોરે 12 કલાકે રાખેલ છે તેમજ ક્ષીફળ હોમવાનું બપોરે 3 કલાકે રાખેલ છે અને મહા આરતી સાંજે 5 કલાકે રાખવામાં આવી છે તેમજ સંતવાણી કાર્યક્રમ નો કાર્યક્રમ રાત્રે 10 કલાકે રાખેલ છે તો મોરબી ના સમગ્ર ભક્તો ને આ મહોત્સવમાં પધારવા માટે ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

Back to top button
error: Content is protected !!