GUJARAT
જામજોધપુરના સેવાભાવી દ્વારા સહાય
જામ -જોધપુર તાલુકાના શેઠવડાળા ગામ ના અનુસુચિત જાતિ સમાજ પ્રમુખ અતુલભાઈ રાઠોડ ના સહયોગ થી સાતમ આઠમના તહેવારો જરૂરીયાત મંદ પરિવારોને ફરસાણ તથા મીઠાઈ વિતરણ કરવામાં આવેલ હતુ આ કાર્યમાં રાજુ ભાઈ ધુડા તેમજ અગ્રણીઓએ સહકારઆપેલ હતો અતુલભાઈ રાઠોડ દવાર, આ આંપવિસ્તાર માં જરૂરીયાત પરિવારોને મેડિકલ સહાય દીકરીઓ ના લગ્ન સહાય માટે હરહંમેશ આર્થિક સહાય કરવામાં આવે છે