MALIYA (Miyana):માળિયા (મી.) પોસ્ટ વિસ્તારમાં ડીઝલની ચોરીના ગુનાના કામ ના આરોપીના રેગ્યુલર શરતી જમીન મંજુર

MALIYA (Miyana):માળિયા (મી.)પોસ્ટ વિસ્તારમાં ડીઝલની ચોરીના ગુનાના કામ ના આરોપીના રેગ્યુલર શરતી જમીન મંજુર
માળીયા મી. પોસ્ટે વિસ્તાર માં પોલીસ ની ફરિયાદી મુજબ આરોપી એ અન્ય મનુષ્યની જિંદગી જોખમાય તેની જાણ હોવા છતા જવલન શીલ ડીઝલ ચોરી કરતા હોઈ જેથી ફરિયાદી દ્વારા નોંધાયેલ ફરિયાદ /F.I.R.ના આધારે આરોપી દશરથ જસાભાઈ ને માળિયા મી.પોલીસે અટક કરેલ આ કામ ના આરોપી દ્વારા તેમના વકીલ શ્રી (દેવ) ડી. કે. જોષી મારફત જામીન અરજી કરતા આરોપી ના જામીન મંજુર કરવામાં આવેલા
જેમાં બન્ને પક્ષકારોની દલીલના અંતે નામદાર કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપી ને જામીન પર મુકત કરતો હુકમ કરેલ. જેમાં આરોપી તરફે મોરબી ના *યુવા વકીલ શ્રી (દેવ ) ડી. કે. જોષી** રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપી ના જામીન મંજુર કરવામાં આવ્યા હતા.જેમાં વિદ્વાન વકીલ શ્રી (દેવ) ડી. કે. જોષી દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો રજૂ કરતા જે ધ્યાને લઇ મોરબી ની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના જામીન મંજુર કરવામાં આવેલ છે.આરોપી તરફે મોરબીના યુવા ધારાશાસ્ત્રી (દેવ) ડી. કે. જોષી રોકાયા હતા.








