GUJARATMORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયા(મી.) કોળીવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
MALIYA (Miyana) માળીયા(મી.) કોળીવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
માળીયા(મી)પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કોળીવાસમાં જાહેર શેરીમાં તીનપત્તીના જુગારની મહેફિલ માંડી બેઠેલા ત્રણ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં આરોપી જુમાભાઇ વલીમામદભાઈ કટીયા ઉવ.૩૨, મમદભાઈ હૈદરભાઈ કટીયા ઉવ.૨૯ તથા રફીકભાઈ વલીમામદભાઈ કટીયા ઉવ.૩૬ ત્રણેય રહે.માળીયા મીં. કોળીવાસવાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ ઉપરથી રોકડા ૮૮૦/-કબ્જે લઈ ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.