GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયા(મી)ના મોટાભેલા ગામે જાહેરમા જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
MALIYA (Miyana):માળીયા(મી)ના મોટાભેલા ગામે જાહેરમા જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
મળતી માહિતી મુજબ માળીયા(મી) તાલુકાના મોટાભેલા ગામે પૂર્વ બાતમીને આધારે માળીયા(મી) પોલીસ ટીમ રેઇડ કરતા જ્યાં મોટાભેલા હાઈસ્કૂલ સામે તીનપત્તીના જુગારની બાઝી માંડી બેઠેલા અશોકભાઈ કારાભાઈ સોમાણી ઉવ.૨૪ તથા અશોકભાઈ શિવાભાઈ સોમાણી ઉવ.૨૧ બંને રહે.મોટાભેલા તા.માળીયા(મી)વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડા ૨,૪૫૦/- કબ્જે કરી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે