GUJARATMORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયાના જુના ઘાટીલા ગામે નર્મદા કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત

MALIYA (Miyana):માળીયાના જુના ઘાટીલા ગામે નર્મદા કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત
માળીયાના જુના ઘાટીલા આવેલ નર્મદા કેનાલમાં મૂળ એમીના વતની ખપુરીયાભાઈ કેરીયાભાઈ ડોડીયાએ ઉં.વ.-40 તે ગત તા.-30/07/2024 ના રોજ બપોરના સમયે નર્મદા કેનાલ મા ન્હાવા ગયા હતા. જે બાદ અકસ્માતે કેનાલના પાણીમા પડી જતા કેનાલના પાણીમા ડુબી જતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જાય ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે માળીયા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધણી કરી તપાસ હાથ ધરી છે.






