GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મયુરસિંહ જાડેજાએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું

MORBI:મોરબીના મયુરસિંહ જાડેજાએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું

 

 

માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે મોમાઈ ધામની પ્રાણ પ્રતિષ્ઠા વખતે દાંડિયા રાસ દરમ્યાન માઁ ધક્કાવાળી મેલડી ચેરીટેબલ ટ્રષ્ટના પ્રમુખ ઘનુભા જાડેજાના પુત્રરત્ન મયુરસિંહને 6 છ તોલાની હાથમાં પહેરવાની પોચી (લકી) જેની હાલના સોનાના ભાવ મુજબ અંદાજિત કિંમત 5 લાખ જેટલી થાય છે તે કિંમતી સોનાનો દાગીનો મળી આવેલ મયુરસિંહ ધનુભા જાડેજા ને પોચી મળેલ એ પોચી (લકી) અજયસિંહ જાડેજાની હોય મયુરસિંહે અજયસિંહની શોધખોળ કરી નિશાની માંગી પોચી પરત આપેલ આ જમાના માં કોઈની 5 રૂપિયાની ખોવાયેલી વસ્તુ પણ પાછી નથી મળતી ત્યારે 5 લાખની વસ્તુ હેમખેમ મૂળ માલિકને પાછી આપવાનું મહાનત્તમ કાર્ય કરી મયુરસિંહે પ્રામાણિકતાનું જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડ્યું હોય ચોતરફથી મયુરસિંહ જાડેજા પર અભિનંદનની વર્ષા વરસી રહી છે

Back to top button
error: Content is protected !!