BANASKANTHATHARAD
થરાદ નર્મદા તેમજ માઇનોર કેનાલમાં પાણી છોડવા માટે આવેદન પત્ર
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરા
ચોમાસુ સીઝન ચાલી રહી છે બાજરી, મગફળી તેમજ એરંડાનું મબલક પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે અને વરસાદ ખેચાઇ જતા પાક મુજરાઈ રહ્યો છે તાત્કાલિત ધોરણે વાવ થરાદ ની મૈન કેનાલો તેમજ માઈનોર કેનાલોમાં પાણી છોડવામાં આવે તો પાક બચી શકે