GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ત્રિલોચનાય વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદોને પોતાનો પરિવાર સમજીને અન્નદાન કરાયું

MORBI:મોરબીના ત્રિલોચનાય વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદોને પોતાનો પરિવાર સમજીને અન્નદાન કરાયું
ત્રિલોચનાય વેલ્ફેર ફાઉન્ડેશનની ટીમ દ્વારા મોરબીના નવલખી રોડ પર જરૂરિયાતમંદ નાના બાળકો તેમજ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને વેજ બિરયાની તેમજ અન્ય ભોજનનું વિતરણ કરીને જઠરાગ્નિ ઠારવાનું પુણ્ય શાળી કામ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં ત્રિલોચનાય વેલ્ફેર ફાઉન્ડેશનના પ્રમુખ રાજેશભાઈ ધામેચા, મિતેશભાઈ ભટ્ટ, રોનકભાઈ ચૌહાણ તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

1
/
93
જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનાર આરોપીઓને પકડવા ગુજરાત પોલીસે હાથ ધર્યું 'ઓપરેશન કારાવાસ'
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
1
/
93





